Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીએ વડોદરાના ડભોઈ ખાતે યોજી જાહેર સભા

Live TV

X
  • તો ડભોઇ નગરપાલિકામાં હાલ કોંગ્રેસનું બોર્ડ સત્તા ઉપર છે, ત્યારે કોંગ્રેસના 7 તેમજ 3 અપક્ષ કોર્પોરેટરો ભાજપમાં જોડાયા હતા. 

    લોકસભા ચૂંટણીને લઈ રાજ્યમાં ચૂંટણી પ્રચાર જોરશોરમાં- મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીએ વડોદરાના ડભોઈ ખાતે યોજી જાહેર સભા- કોંગ્રેસ પર કર્યા પ્રહાર- સાથે, મુખ્યમંત્રીએ ડભોઈ નગરપાલિકાના કોંગ્રેસના સાત તેમજ અપક્ષના 3 કોર્પોરેટરોને પહેરાવ્યા ભાજપના ખેસ- તો કોંગ્રેસે પણ પ્રચારમાં લગાવ્યું એડીચોટીનું જોર.

    હાલ સમગ્ર ભારતભરમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી ચૂંટણીપ્રચાર શરૂ કરી દેવાયો છે ત્યારે વડોદરાના ડભોઇ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેર સભાને સંબોધવામાં આવી હતી. જાહેર સભામાં મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply