પીએમ એ જૂનાગઢમાં ગુજરાતની પ્રથમ ચૂંટણી સભાને સંબોધી
Live TV
-
હજારોની માનવ મેદની ઉમટી પડી: પ્રધાનમંત્રીએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના મેદાનમાં પ્રથમ ચૂંટણી સભાને સંબોધી હતી. પ્રધાનમંત્રીએ કોંગ્રેસ પર નિશાન સાધતાં કોંગ્રેસ પક્ષે દેશને લૂટનારો પણ ગણાવ્યો હતો. પ્રધાનમંત્રીએ સાંભળવા યુનિવર્સિટી મેદાનમાં હજારોની માનવ મેદની ઊમટી પડી હતી. કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા, જવાહર ચાવડા સહિત , અનેક મંત્રીઓ અને ભાજપાના વરિષ્ઠ કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા
