Skip to main content
Settings Settings for Dark

અલ્પેશ ઠાકોર માટે કોંગ્રેસનું આકરૂ વલણ, ધારાસભ્ય પદ રદ્દ કરવા માંગ

Live TV

X
  • પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગુજરાત વિધાનસભાના સચિવને લેખિતમાં રજૂઆત કરી અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ્દ કરવાની માંગણી કરી

    લોકસભાની ચૂંટણીના થોડા દિવસ પહેલાં કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું હતું. રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોરે બનાસકાંઠા ના અપક્ષ ઉમેદવારના, સમર્થનમાં પ્રચાર કર્યો હતો. તેમજ ,કોંગ્રેસ પક્ષ વિરૂદ્ધ ઉચ્ચારણો કર્યા હતા. જેની પક્ષના મોવડી મંડળે ગંભીર નોંધ લીધી હતી. આ મામલે પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગુજરાત વિધાનસભાના સચિવને લેખિતમાં રજૂઆત કરી અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ્દ કરવાની માંગણી કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply