Skip to main content
Settings Settings for Dark

આંકલાવના ભેટાસી નજીક નકલી ખાતર બનાવતા કારખાના પર દરોડા

Live TV

X
  • કારખાના માંથી ,૪૦૦ નકલી ખાતરની થેલીઓ સાથે ,5 લાખ 97 હજારનો મુદ્દામાલ સહિત ,કારખાનાની માલિક ,પરુંલબેન દલવાડીની ,અટક કરી

    આણંદ જિલ્લાના આક્લાવ પાસે ભેટાસી ગામ નજીક નકલી ખાતર બનાવાતી બોગસ કારખાની સામે આવી છે. આ ગોરખધંધો પરુંલબેન દલવાડી નામની મહિલા દ્વારા ,ચલાવવામાં આવતો હતો. એસઓજીએ બાતમીના આધારે ,છાપો મારી ,કારખાના માંથી ,૪૦૦ નકલી ખાતરની થેલીઓ સાથે ,5 લાખ 97 હજારનો મુદ્દામાલ સહિત ,કારખાનાની માલિક ,પરુંલબેન દલવાડીની ,અટક કરી છે. ઉલ્લેખનીય છે ,કે આ મહિલા દ્વારા જુદા જુદા રંગો અને રસાયણનો ઉપયોગ કરી ,નકલી ખાતર બનાવતી હતી. પોલીસે નકલી ખાતરની ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યું છે અને વધુ તપાસ હાથ ધરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply