Skip to main content
Settings Settings for Dark

આગામી પાંચ દિવસ વરસાદની આગાહીને લીધે તંત્ર સતર્ક 

Live TV

X
  • રાજ્યમાં કમોસમી વરસાદને લીધે અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા.કચ્છના અનેક વિસ્તારોની સાથે આણંદ,સુરતમાં વરસાદ વરસ્યો.અમદાવાદમાં પણ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ.કચ્છમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહીને પગલે જિલ્લા તંત્ર એક્શન મોડમાં આવ્યુ.માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઇ.અરબી સમુદ્રમાં અપર એર સર્ક્યુલેશન સર્જાયુ. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત,દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી.ડિઝાસ્ટર તંત્ર દ્વારા ટીડીઓ,પ્રાંત મામલતદાર, ખેતીવાડી,પુરવઠા વિભાગ સતર્ક થયા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply