Skip to main content
Settings Settings for Dark

કોરોના સંક્રમણ વધતુ અટકાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ

Live TV

X
  • રાજ્યમાં આજે કોવિડ-19ના 1161 નવા દદીઓ નોધાયા.1270 દદીઓ સાજા થયા.રાજયમાં સાજા થવાનો દર 88.52 ટકા થયો.અત્યાર સુધીમાં રાજયભરમાંથી 1,40,419 દદીઓએ કોરોનાને મ્હાત આપી.રાજયમા આજે 52,746 કોરોનાના ટેસ્ટ કરાયા.અત્યાર સુધીમા રાજયભરમાં 53,22,288 ટેસ્ટ કરાયા.કોરોના ટેસ્ટીંગની ક્ષમતા પણ વધારવામા આવી રહી છે. આજે રાજ્યમાં 52,746 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યની વસ્તીને ધ્યાને લેતા 811.48 ટેસ્ટ કરાયા છે . રાજયમાં અત્યાર સુધીમાં 53,22,288 ટેસ્ટ કરવામાં આવ્યા છે .

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply