Skip to main content
Settings Settings for Dark

જૂનાગઢ માર્કેટ યાર્ડમાં ભાજપનો ભગવો લહેરાયો

Live TV

X
  • જૂનાગઢ માર્કેટ યાર્ડમાં ભાજપનો ભગવો લહેરાયો.તમામ બેઠકો ઉપર કોંગ્રેસના સુપડા સાફ થયા.16 બેઠકો પર ભાજપ પ્રેરિત પેનલનો અને ખેડૂત વિભાગની 10 બેઠક પર તથા ખરીદ વેચાણ સંઘની બે બેઠકો પર ભાજપનો વિજય થયો.બિનહરીફ વેપારી વિભાગમાં ચાર બેઠકો થઈ હતી.કોંગ્રેસ પ્રેરિત પેનલના તમામ ઉમેદવારોનો પરાજય થયો.યાર્ડના ઈતિહાસમાં છેલ્લા થોડા વર્ષોમાં અત્યાર સુધીમાં ન નોંધાય હોય તેટલી મંડળીઓની માત્ર મતલક્ષી નોંધણી કરવામાં આવી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો.યાર્ડમાં ખેડૂત વિભાગની 10, વેપારી વિભાગની 4 અને ખરીદ વેચાણ સંઘની 2 બેઠક મળી કુલ 16 બેઠકો પર ભાજપ પ્રેરિત ઉમેદવારોનો વિજય થયો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply