Skip to main content
Settings Settings for Dark

આગામી 4 દિવસ હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની કરી આગાહી

Live TV

X
  • હવામાન વિભાગે આગામી ચાર દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં પલ્ટો આવશે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

    હવામાન વિભાગે આગામી ચાર દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં પલ્ટો આવશે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જયારે 8 અને 9 તારીખે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જેમાં આણંદ, ખેડા ,પંચમહાલ, દાહોદ, વડોદરા, નર્મદા,ભરૂચ, સુરતમાં ,ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 10 તારીખે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.તો, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. વરસાદની આગાહીના પગલે તંત્ર દ્વારા રેડ એલર્ટ સાથે NDRFની 17 ટીમો અલગ-અલગ વિસ્તારોમાં તહૈનાત કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply