Skip to main content
Settings Settings for Dark

નર્મદા ડેમની જળસપાટી વધારી, પાણી છોડવા ખોલાયા દરવાજા

Live TV

X
  • નર્મદા ડેમની જળસપાટી 131 મીટર પર પહોંચી છે. પાણીની આવક એક લાખ, 79 હજાર, 788 ક્યુસેક થઈ છે. ડેમના દરવાજા ખૂલ્લા હોવાથી 89 હજાર, 582 ક્યુસેક પાણી ડેમમાં છોડાઈ રહ્યું છે.

    નર્મદા ડેમની જળસપાટી 131 મીટર પર પહોંચી છે. પાણીની આવક એક લાખ, 79 હજાર, 788 ક્યુસેક થઈ છે. ડેમના દરવાજા ખૂલ્લા હોવાથી 89 હજાર, 582 ક્યુસેક પાણી ડેમમાં છોડાઈ રહ્યું છે. ડેમમાં ભરપૂર પાણી હોવાથી 1200 મેગા વોટના રિવર બેડ પાવર હાઉસના તમામ યુનિટ યાલુ કરાયા છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ડેમની સ્થિતિ અંગે મુલાકાત લીધી હતી. નર્મદામાં પાણી છોડવાના કારણે ડભોઈ, કરજણ અને શિનોર તાલુકાઓના નર્મદા કાંઠાના 24 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply