છોટાઉદેપુરના ક્વાંટમાં 10 ઈંચ વરસાદ
Live TV
-
મધ્ય ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે.મોડી રાત્રે 12થી 6 વાગ્યા સુધીમાં 10 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો
મધ્ય ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે.મોડી રાત્રે 12થી 6 વાગ્યા સુધીમાં 10 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.જેના કારણે વિસ્તારમાં અનેક જગ્યાએ જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે.ભારે વરસાદને પગલે હેરણ નદીમાં ઘોડાપુર આવ્યું છે.કવાંટ, પાવીજેતપુર અને બોડેલીના નદી કાંઠાના અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
