Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ પડવાની આગાહી: હવામાન વિભાગ

Live TV

X
  • તારીખ 8, 9  અને 10 ઓગસ્ટે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાની આગાહીના હેતુસર ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી

    તારીખ 8, 9  અને 10 ઓગસ્ટે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાની આગાહીના હેતુસર ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. GSDM ના એડીશનલ સીઈઓ વિક્ટર મેકવાન અને રાહત નિયામક કચેરીના નાયબ સચિવ જી.બી.મુઘલ પરાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં ઈસરોના વૈજ્ઞાનિક દ્વારા પ્રેઝન્ટેશન દ્વારા વરસાદની આગાહી અંગે માહિતી અપાઈ હતી. આ પ્રસંગે I.M.D. ના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે આગામી તારીખ 8, 9 અને 10 ઓગસ્ટે સમગ્ર રાજ્યમાં સારે વરસાદ થશે જેને ધ્યાનમાં રાખી વડોદરા સહિત અસરગ્રસ્ત જીલ્લાઓમાં રેસ્ક્યું ઓપરેશન માટે NDRF અને SDRF ની 17 ટુકડીઓ ,ડીપ્લોય કરાઈ છે તથા એક ટુકડી ગાંધીનગર ખાટે સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply