Skip to main content
Settings Settings for Dark

આગામી 5 દિવસ સુધી સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યમાં 39 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા

Live TV

X
  • આગામી 5 દિવસ સુધી સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યમાં 39 ડીગ્રી તાપમાન રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો હોળી બાદ કેટલાક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર જવાની શક્યતા છે.

    આગામી બે દિવસ રાજકોટ શહેર સહિત જિલ્લામાં હિટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના દરિયાઇ પટ્ટી જિલ્લાઓમાં વાતાવરણ ગરમ અને ભેજવાળુ રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે.

    હવામાન વિભાગે હિટવેવ વાળા વિસ્તારોમાં વૃધ્ધો, બાળકો અને સગર્ભા સ્ત્રીઓને આરોગ્યની સંભાળ લેવા, સુતરાવ કપડા, ટોપી પહેરવા, તેમજ યોગ્ય આહાર લેવાની તાકિદ કરવામાં આવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply