Skip to main content
Settings Settings for Dark

આગાહી વચ્ચે ગુજરાતમાં વરસાદી માહોલ

Live TV

X
  • વાયુ વાવાઝોડાના કારણે અટકેલું ચોમાસું ધીમેધીમે વધી રહ્યું છે આગળ

    ગરમીથી ત્રસ્ત ગુજરાતવાસીઓ માટે ખુશીના સમાચાર છે. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી 48 કલાકમાં મેઘરાજાની પધરામણી થઇ શકે તેમ છે. વાયુ વાવાઝોડાના કારણે અટકેલું ચોમાસુ હવે આગળ વધ્યુ છે. તેમજ મધ્ય અને પશ્ચિમ ભારતમાં ચોમાસાનાં આગળ વધવા માટે અનુકૂળ સંજોગો છે. સામાન્ય રીતે એક જૂનના રોજ કેરળના કિનારે પધારતું ચોમાસુ આ વર્ષે મોડુ પડયું હતું ,પણ પછી ઝડપથી આગળ વધતા ચોમાસાએ અડધા દેશમાં ,અમી છાંટણા કરી દીધા છે.તો આ તરફ રાજ્યમાં પણ છેલ્લા ઘણા સમયથી વરસાદી માહોલ વચ્ચે છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply