Skip to main content
Settings Settings for Dark

આજથી ગાંધીનગરમાં સંરક્ષણ મંત્રાલયનો મુખ્ય વાર્ષિક કાર્યક્રમ ડિફેન્સ એક્સપો-2022 શરૂ થશે

Live TV

X
  • સંરક્ષણ મંત્રાલયનો મુખ્ય વાર્ષિક કાર્યક્રમ ડિફેન્સ એક્સપો-2022 આજથી ગુજરાતના ગાંધીનગરમાં શરૂ થશે.સંરક્ષણમંત્રી રાજનાથસિંહ 12માં ડિફેન્સ એક્સપોમાં ભારત-આફ્રિકા સંરક્ષણ વાતચીત દરમિયાન આફ્રિકી દેશના સંરક્ષણ મંત્રીઓની યજમાની કરશે. 22 ઓકટોબર સુધી ચાલનાર ડિફેન્સ એક્સપોનું 19 ઓકટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઔપચારિક ઉદધાટન કરશે. સંવાદનો વ્યાપક વિષય 'ઇન્ડિયા- આફ્રિકા એડોપ્ટીંગ સ્ટેટેજી ફોર સનરાઇજીંગ એન્ડ સેન્ટનીંગ ડિફેન્સ એન્ડ સિક્યોરીટી કો-ઓપરેશન' છે. આ એક્સપોમાં 125 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ થવાની આશા છે. સંભાવના છે કે એક્સપોમાં 400 થી વધુ કંપનીઓ રોકાણ માટે MOU પર હસ્તાક્ષર કરી શકે છે. આ વખતે એક્સપોમાં 1300 થી વધુ સંરક્ષણ કંપનીઓ ભાગ લઇ શકે છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply