Skip to main content
Settings Settings for Dark

આજે ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલીનો જન્મદિવસ

Live TV

X
  • આજે ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલીનો જન્મદિવસ છે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યપાલ ઓ.પી.કોહલીને મળી જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

    હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિએ પણ રાજ્યપાલને શુભેચ્છા પાઠવી હતી. રાજભવન ખાતે રાજ્યપાલશ્રીના જન્મદિન નિમિત્તે ગુજરાત રેડ ક્રોસ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. જેમાં આર્મી જવાનો સહિત મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply