Skip to main content
Settings Settings for Dark

જામનગરના કનસુમરા ગામ નજીક ફેક્ટરીમાં લાગી ભીષણ આગ

Live TV

X
  • આશરે ૧૫ જેટલા ફાયર ફાયટર અને ટેન્કરો દ્વારા પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લાવવામાં આવી હતી.

    જામનગરનાં કનસુમરા ગામ નજીક એક ફેક્ટરીમા ભીષણ આગ લગતા ધુમાડાના ગોટે ગોટા દુર સુધી જોવા મળી રહ્યા હતા. ફાયર વિભાગ ને જાણ થતા ફાયર ફાઈટર ઘટના સ્થળે આગ પર કાબૂ મેળવી લીધો હતો. જીઆઇડીસીમાં આવેલી પરફેક્ટ મેટા ક્રાફ્ટ નામની ફેક્ટરીમાં લાગેલી આગ એટલી ભીષણ હતી કે આગના કારણે મોટી રકમના ઈલેકટ્રીક મશીનો અને પેકેજ્ડ માલ બળી ને રાખ થઇ ગયો હતો. કંપનીમાં બ્રાસપાર્ટ નાં તાળા અને નળના એન્ગલ તેમજ પેકિંગ કરેલું મટીરીયલ્સ અને કાર્ટુન નો જથ્થો પડ્યો હતો. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. બનાવની જાણ જામનગર મહાનગરપાલિકા નાં ફાયર વિભાગ કરાતા તુરંત જ આશરે ૧૫ જેટલા ફાયર ફાયટર અને ટેન્કરો દ્વારા પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લાવવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply