Skip to main content
Settings Settings for Dark

વરસાદ ખેંચાતા રાજ્યભરના મહત્વના ડેમની જળસપાટીમાં ઘટાડો 

Live TV

X
  • ગુજરાતમાં વરસાદ ખેંચાતા ગુજરાતના મહત્વપૂર્ણ ડેમોની જળ સપાટી નીચે આવી જતાં જળસંકટ સર્જાઇ તેવી પરિસ્થીતીનું નિર્માણ થયું છે. ત્યારે અમારા સંવાદદાતાએ ગ્રાઉન્ડ ઝીરોથી ડેમની જળ સપાટી અંગે વિશેષ અહેવાલ આપ્યો હતો. 

    રાજ્યમાં વરસાદ પાછો ખેંચાતા અને ઉપરવાસમાં પણ વરસાદ નહીં થતાં સરદાર સરોવર ડેમની જળસપાટીમાં પણ ઘટાડો થયો છે. 110.94 સુધી ડેમની જળસપાટી પહોંચી ગઈ છે. હાલમાં પરિસ્થિતિ વિકટ છે. 

    દક્ષિણ ગુજરાતની નદી તાપી પરનો ઉકાઈ ડેમમાં પણ જળસપાટી ઘટી છે. ઉપરવાસમાં પણ વરસાદ નહીં થતાં સપાટી 100 ફૂટ જેટલી નીચે જવા પામી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply