Skip to main content
Settings Settings for Dark

નાફેડના ચેરમેન વાઘજી બોડાનું કોંગ્રેસમાંથી રાજીનામું

Live TV

X
  • નાફેડ સંસ્થાના ચેરમેન વાઘજીભાઈ બોડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. મગફળી કાંડમાં સંડોવણીના આક્ષેપ બાદ વાઘજીભાઈએ જીપીસીસી ચેરમેનને પોતાનું રાજીનામું આપી દેતા સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રમાં હડકંપ મચી ગયો છે.

    વાઘજીભાઈએ રાજીનામું આપતા જણાવ્યું કે જો મગફળીકાંડમાં સંડોવણીનો આરોપ સાચો સાબિત થશે, તો નાફેડમાંથી પણ રાજીનામું આપતા અચકાશે નહી. જો  કે રાજીનામું માન્ય રખાશે કે કેમ તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply