Skip to main content
Settings Settings for Dark

આજે દેવ દિવાળીઃ દેશભરમાં ગુરુનાનક જયંતિ અને કાર્તિક પૂર્ણિમાની ઉજવણી

Live TV

X
  • આજે કાર્તિક પૂર્ણિમાં છે. એવું મનાય છે કે, આ પવિત્ર દિવસે જ ગુરૂ નાનકનો જન્મ થયો હતો.

    આજે કાર્તિક પૂર્ણિમાં છે. એવું મનાય છે કે, આ પવિત્ર દિવસે જ ગુરૂ નાનકનો જન્મ થયો હતો. શીખ સમુદાય આજનાં દિવસને પ્રકાશોત્સવ તરીકે ઉજવે છે. ગુરૂ નાનક જયંતી પર ગુરુદ્વારાને ફૂલોથી શણગારવામાં આવે  છે. ગુરૂદ્વારામાં ગુરૂ ગ્રંથ સાહેબનો પાઠ થાય છે અને લંગર પીરસવામાં આવે છે. ગુરૂ નાનકનો સીધો સંદેશ હતો કે, ઈશ્વર એક છે અને દરેક માણસ ઈશ્વર સુધી સીધી રીતે પહોંચી શકે છે. 

    તો બીજીતરફ દેશભરમાં કાર્તિક પૂર્ણિમાનાં દિવસે પૂજા-અર્ચના થઈ રહી છે. શ્રદ્ધાળુઓ આજે સવારથી જ વારાણસી અને હરિદ્વાર સહિત દેશભરની પવિત્ર નદીઓમાં સ્નાન કરી રહ્યા છે. જ્યારે આજે વારાણસીમાં દેવ દિવાળીની પણ ભવ્ય ઉજવણી કરાશે. દેવ દિવાળીની ઉજવણી માટે સમગ્ર શહેરને રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply