Skip to main content
Settings Settings for Dark

આજે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે

Live TV

X
  • આ બેઠક ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાશે.

    આજે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી રહી છે. જેમાં નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતોમાં પ્રમુખ સહિતના હોદ્દા અંગે નિર્ણય લેવામાં આવશે. અઢી વર્ષનું શાસન પૂર્ણ થતાં હવે 6 મહાનગરપાલિકા, 6 જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારીના ચેરમેનની નિયુક્તિ કરવામાં આવશે. અમદાવાદના નવા મેયર કોણ બનશે તે પણ નક્કી થશે. ઉપરાંત ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામો નક્કી કરવામાં આવશે અને તેના નામ બંધ કવરમાં ભાજપના હોદ્દેદારોને સુપ્રત કરાશે,જેની 14મી જૂને મ્યુનિસિપિલ કોર્પેરેશનની બોર્ડની બેઠકમાં સત્તાવાર જાહેરાત કરાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply