Skip to main content
Settings Settings for Dark

ઓનલાઇન નાણા પડાવતી ટોળકી ઝબ્બે, 100થી વધુ ATM કાર્ડની ગુપ્ત સાહિત્ય મળી

Live TV

X
  • આજકાલ ઓનલાઇન નાણા પડાવતી ટોળકીઓ સક્રિય થઇ છે, ત્યારે આવી જ એક ટોળકીને પૂર્વ કચ્છ સ્પેશિયલ ઑપરેશન ગ્રુપે ઝડપી પાડી છે, જેમની પાસેથી મોબાઇલ સહિત ગ્રાહકોના બેંકની ગૃપ્ત જાણકારી સાથેના સાહિત મળી આવ્યા

    બેન્ક ખાતા ધારકોની જાણ બહાર ઓનલાઇન વ્યવહાર કરી ઓ.ટી.પી. વગર નાણાં ખંખેરી છેતરપીંડી આચરતી આંતરરાજ્ય ટોળકીને પૂર્વ-કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઝડપી પાડી છે. ટોળકીના ત્રણ ભેજાબાજ આરોપી બુલેટ કુમાર ઉર્ફે રાહુલ છોટેલાલસિંગ, અમરેન્દ્ર કુમાર ઉર્ફે મુન્ના રામસકલસિંગ, અને પ્રેમકુમાર પ્રભુનાથ ચૌહાણ મૂળ બિહારના રહેવાસી છે. તેઓ ખાતાધારકોની વિગતોની ઉંઠાતરી દ્વારા ખોટા વ્યવહાર કરતા હતા. તપાસમાં તેમની પાસેથી 8 મોબાઇલ ફોન, 17 સીમકાર્ડ, SBI, HDFC, AXIS બેન્ક, ICICI બેન્કના એટીએમ કાર્ડ નંબર, કાર્ડની વેલિડ તારીખ, વર્ષ, કાર્ડના ગુપ્ત પિન નંબર સહિત 100 થી વધુ ATM કાર્ડનું ગુપ્ત સાહિત્ય મળી આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply