આજે ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરનો જન્મદિવસ
Live TV
-
ગૌતમ ગંભીરે પોતાની પ્રથમ વનડે ક્રિકેટ માં એપ્રિલ ૧૧, ૨૦૦૩ નાં દિવસે બાંગ્લાદેશ સામે અને પ્રથમ ટેસ્ટ ક્રિકેટ માં નવેમ્બર ૩, ૨૦૦૪ નાં દિવસે ઓસ્ટ્રેલિયા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માં પ્રવેશ કર્યો હતો.
આજે ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરનો જન્મદિવસ છે.ત્યારે સોશિયલ મિડિયામાં ગૌતમ ગંભીરને શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે..ગૌતમ ગંભીર ભારત દેશના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે. તેનો જન્મ ઓક્ટોબર ૧૪, ૧૯૮૧ નાં દિવસે ભારત દેશનાં દિલ્લી ખાતે થયો હતો. ભારતીય ક્રિકેટ ટીમ આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમજ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બેટીંગમાં ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે. ગૌતમ ગંભીરે પોતાની પ્રથમ વનડે ક્રિકેટ માં એપ્રિલ ૧૧, ૨૦૦૩ નાં દિવસે બાંગ્લાદેશ સામે અને પ્રથમ ટેસ્ટ ક્રિકેટ માં નવેમ્બર ૩, ૨૦૦૪ નાં દિવસે ઓસ્ટ્રેલિયા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માં પ્રવેશ કર્યો હતો.
