Skip to main content
Settings Settings for Dark

આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઊજવણી

Live TV

X
  • આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. પર્યાવરણ સંરક્ષણની દિશામાં ભારતની પ્રતિબધ્ધતાને જોતા આ વર્ષે આ દિવસની ઉજવણી ભારતમાં થઇ રહી છે.

    આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. પર્યાવરણ સંરક્ષણની દિશામાં ભારતની પ્રતિબધ્ધતાને જોતા આ વર્ષે આ દિવસની ઉજવણી ભારતમાં થઇ રહી છે. આ વર્ષની થીમ છે, બીટ ધ પ્લાસ્ટિક પોલ્યુશન, એટલે તેનો ઉદેશ્ય પ્લાસ્ટિક પર અંકુશ મેળવવો, પ્લાસ્ટિક કચરાનું રીસાક્લિંગ અને નિકાલ કરવો અને પ્લાસ્ટિક પ્રદૂષણ ઓછું કરવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે, ગત મહિને મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવાનો અવસર ભારતને મળ્યો હોવાનો ઉલ્લેખ કરતા દેશના નાગરિકોને આ દિવસને પૂરા ઉત્સાહ સાથે મનાવવાની વાત કરી હતી. નોંધનિય છે કે પીએમ મોદી ખુદ પર્યાવરણને બચાવવા તેમજ જળવાયુ પરિવર્તનના ખતરાને ઓછો કરવા માટે સતત સક્રિય રહે છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply