Skip to main content
Settings Settings for Dark

આજે વિશ્વ પોસ્ટ દિવસઃ કાગળ પર થતા સંદેશાવ્યવહારની ઉજવણી

Live TV

X
  • આજે 9 ઓક્ટોબરે દુનિયાભરમાં વિશ્વ પોસ્ટ દિવસ ઉજવાઈ રહ્યો છે. વિશ્વ પોસ્ટ દિવસ ઉજવવાનુ કારણ વ્યાપાર-ધંધામાં અને લોકોને રોજીંદા જીવનમાં પોસ્ટ વિભાગની ભૂમિકા અને દેશમાં સામાજિક અને આર્થિક વિકાસમાં પોસ્ટની ભાગીદારી વિશે જાગૃતિ ફેલાવવાનો છે.

    આજે 9 ઓક્ટોબરે દુનિયાભરમાં વિશ્વ પોસ્ટ દિવસ ઉજવાઈ રહ્યો છે. વિશ્વ પોસ્ટ દિવસ ઉજવવાનુ કારણ વ્યાપાર-ધંધામાં અને લોકોને રોજીંદા જીવનમાં પોસ્ટ વિભાગની ભૂમિકા અને દેશમાં સામાજિક અને આર્થિક વિકાસમાં પોસ્ટની ભાગીદારી વિશે જાગૃતિ ફેલાવવાનો છે.

    ઈતિહાસમાં આજના દિવસે ઈ.સ. 1874 સ્વિઝરલેન્ડમાં યુનિવર્સલ પોસ્ટલ યુનિયન (UPU)ની શરુઆત થઈ હતી. જેની યાદમાં વિશ્વના બધા દેશો પોસ્ટ વિભાગની મહત્વતા સમજાવવા માટે આ દિવસની ઉજવણી કરે છે. વર્ષ 1969થી વર્લ્ડ પોસ્ટ ડેની ઉજવણીની શરુઆત થઈ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply