આજે GPSC દ્રારા ટ્રાયબલ ડિપાર્ટમેન્ટ ઓફિસરની પરીક્ષા યોજાઈ રહી છે; રાજ્યના ૨૧ જીલ્લામાં પરીક્ષાનું આયોજન
Live TV
-
આજે GPSC દ્રારા ટ્રાયબલ ડિપાર્ટમેન્ટ ઓફિસરની પરીક્ષા યોજાઈ રહી છે. રાજ્યના ૨૧ જીલ્લામાં પરીક્ષાનું આયોજન છે. કુલ ૬૫૩ સેંટર પર બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યના ૧ લાખ ૬૨ હજાર ૩૨૧ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. કુલ ૨૬ જગ્યાઓ માટે ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. આજરોજ સવારે 11થી 2 વાગ્યા સુધી પરીક્ષા યોજાશે. જેમાં કુલ 300 ગુણનું પ્રશ્નપત્ર રહેશે.
