Skip to main content
Settings Settings for Dark

વલસાડ જિલ્લામાં 16થી 31 જાન્યુઆરી સુધી સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી

Live TV

X
  • વલસાડ જિલ્લામાં 16થી 31 જાન્યુઆરી સુધી સ્વચ્છતા પખવાડિયું ઉજવવામાં આવી રહ્યું છે.. આ દરમિયાન આયકર વિભાગ,વલસાડ દ્વારા વિભિન્ન પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત, હસ્તાક્ષર અભિયાન, સેલ્ફી પોઇન્ટ પર સેલ્ફી લઇ તથા શાળાઓના બાળકોને ચિત્રકામ પ્રતિયોગિતા કરવામાં આવી. આયકર વિભાગ, વલસાડ કાર્યાલયના બધા નાગરિકોને પણ આગ્રહ કરવામાં આવે છે કે સ્વરછતા પ્રતિ જાગૃત થયું પોતાના આસપાસ ગંદકી ફેલાવતા બચે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply