Skip to main content
Settings Settings for Dark

આણંદમાં પ્રગતિશીલ ખેડૂતે કરી અલગ પદ્ધતિથી બટાકાની ખેતી

Live TV

X
  • આણંદ જિલ્લાના એક પ્રગતિશીલ ખેડૂત અલગ પદ્ધતિથી બટાકાની ખેતી કરીને ઓછા ઉત્પાદન ખર્ચે વધુ આવક મેળવી રહ્યાં છે. કેતનભાઈ પટેલ વર્ષોથી જુની પદ્ધતિથી પોતાના ખેતરમાં બટાકાની ખેતી કરી રહ્યાં છે. જમીનની ઉત્તમ કેળવણી બાદ જ તેઓ પોતાના ખેતરમાં પાકનું વાવેતર કરે છે. તેઓ કોઇ પણ પાકમાં પોતાને ત્યાં ગાયોના છાણ મુત્રમાંથી તૈયાર થયેલ સેન્દ્રીય ખાતરનો જ ઉપયોગ કરે છે. જેથી ખેતીમાં હજારો રૂપિયાની બચત સાથે ઓર્ગેનીક પાક પણ મેળવે છે. કેતનભાઈને ખેતી ક્ષેત્રે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના અનેક એવોર્ડ પણ મળ્યા છે. રાજ્ય સરકારની ખેડૂત નીતીથી ખુશ કેતનભાઈ જણાવે છે કે ખેડૂતને આજે લોનથી માંડીને તમામ સાધન સામગ્રી પર સરકાર દ્વારા લોન સાથે સબસીડી પણ આપવામાં આવે છે જેનાં કારણે ઓછા ઉત્પાદન ખર્ચે વધુ નફો રળી શકાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply