આણંદમાં મિતેશ પટેલને જીતાડવા મુખ્યમંત્રીએ ગજવી જનસભા
Live TV
-
બોરસદના પામોલ ગામે જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
આણંદ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા નવો ચેહેરો મિતેશ પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે..ત્યારે બોરસદ નજીક પામોલ ગામે મિતેશ પટેલને જંગી મતોથી જીતાડવા માટે પ્રચારઅર્થે પહોચેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જાહેર સભાને સંબોધી હતી.આ સભામા મોટી સંખ્યામા કાર્યકરો અને આમ જનતા ઉમટી હતી. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમા કોગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા અને ગુજરાતની તમામ બેઠકો પર ભાજપ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો
