Skip to main content
Settings Settings for Dark

આણંદ: કારની લૂંટ કરનારને પોલીસે ઝડપી પાડ્યો

Live TV

X
  • આણંદ શહેરમાંથી ટેસ્ટ ડ્રાઈવના બહાને બતાવી એક વૈભવી કારની લૂંટ કરનાર લૂંટારૂને લીંબાસી પોલીસે ઝડપીને આણંદ પોલીસને સોંપ્યો છે. મોગરની એક વ્યક્તિએ ટોયેરા ફોરર્ચ્યુનર કાર વેચવા માટે OLX ઉપર મૂકી હતી. ખંભાતના રાજવીર સિંહ વિહોળાએ કાર ખરીદવાનો રસ દાખવી કાર માલિકનો સંપર્ક કર્યો હતો. આ કાર રિપેરિંગ માટે હોવાથી રાજવીર સરદારગંજ ખાતે કારના ગેરેજ પર પહોંચ્યો હતો. તેણે માલિક સાથે વાત કરાવી ટેસ્ટ ડ્રાઈવ માટે લીધી હતી ત્યારે ગેરેજના માલિકે કાર સાથે તેના બે પુત્રોને મોકલ્યા હતા. નેશનલ હાઈવે ઉપર કાર હંકારી જઈ રાજવીર રાજોળપુરા પાસે બંને યુવાનોને રીવોલ્વર બતાવી કારમાંથી ઉતારી કાર સાથે ભાગી ગયો હતો. આ અંગે ફરિયાદ કરાતાં પોલીસે નાકાબંધી કરી કાર શોધીને રાજવીરને કાર સાથે આણંદ પોલીસને સોંપ્યો હતો

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply