આતંકવાદી હુમલાની મળેલી બાતમીને પગલે કચ્છના મહાબંદર કંડલા ખાતે હાઇએલર્ટ
Live TV
-
કંટકો પોર્ટ પર સીઆઈએસએફને સતર્ક રહેવાનું કહેવામાં આવ્યું છે.
સુરક્ષા અને ઈન્ટેલિજન્ટ એજન્સીઓએ ગુજરાતની સમુદ્રી સરહદ તરફથી ઘુસણખોરીની આશંકા વ્યક્ત કરી છે. તેના ધ્યાનમાં રાખીને કચ્છ વિસ્તાર સહિત અન્ય સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. બીએસએફ અને ભારતીય કોસ્ટ ગાર્ડ સહિત રાજ્ય પોલીસને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. તો કંટલા, દ્વારકા અને પોરબંદર જેવી જગ્યાઓ પર સુરક્ષાની વધારે વ્યવસ્થા કરવામાં આવી છે. કંટકો પોર્ટ પર સીઆઈએસએફને સતર્ક રહેવાનું કહેવામાં આવ્યું છે.
