Skip to main content
Settings Settings for Dark

આપણને આપણા એરફોર્સ પર ગૌરવ છે: ઉર્જામંત્રી સૌરભ પટેલ

Live TV

X
  • કાશ્મીરના પુલવામા માં થયેલા આતંકવાદી હુમલાનો ભારતે આજે જડબાતોડ જવાબ આપતાં અંકુશ રેખાની પેહલે પાર જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠનની કમર તોડી નાખી છે. આ અંગે ઉર્જામંત્રી સૌરભ પટેલે પ્રતિક્રિયા આપી હતી.

    કાશ્મીરના પુલવામા માં થયેલા આતંકવાદી હુમલાનો ભારતે આજે જડબાતોડ જવાબ આપતાં અંકુશ રેખાની પેહલે પાર જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠનની કમર તોડી નાખી છે. આ અંગે ઉર્જામંત્રી સૌરભ પટેલે પ્રતિક્રિયા આપી હતી. દરેક ભારતીય ખુશ હશે જેમની નરેન્દ્ર મોદી  પાસે જે અપેક્ષા હતી તે આજે તેમણે કરી બતાવ્યું હતું. આપણને આપણા એરફોર્સ પર ગૌરવ છે. પુલવામા હુમલા બાદ લોકોને અપેક્ષા હતી કે, આપણે કંઈક કરવું જોઈએ. કેન્દ્ર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યા છે તે નેતૃત્વની સ્ટ્રેન્થ છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply