મુખ્યમંત્રી રૂપાણીએ ભારતીય સેનાની કામગીરીને બિરદાવી
Live TV
-
ભારતીય સેના દ્વારા પાકિસ્તાનના આતંકવાદી જૂથો પર થયેલા હુમલા બાબતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા.
મોડી રાત્રે ભારતીય સેના દ્વારા પાકિસ્તાનના આતંકવાદી જૂથો પર થયેલા હુમલા બાબતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપતાં મુખ્યમંત્રી રૂપાણીએ ભારતીય સેનાની કામગીરીને બિરદાવી હતી.
