Skip to main content
Settings Settings for Dark

આવતીકાલથી સિંહ દર્શન થશે શરુ

Live TV

X
  • ગુજરાત સરકાર અને વન વિભાગ દ્વારા પહેલીવાર સહેલાણીઓ જીપ્સીમાં બેસી સિંહ દર્શન કરી શકે તે માટે દેવાળિયા પાર્કમાં કરાઈ છે ખાસ તૈયારીઓ

    ગુજરાતના પર્યટનના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર એવા એશિયાઈ સિંહોનું ચાર મહિનાનું વેકેશન મંગળવારે ખુલી રહ્યું છે. વન વિભાગે તેના માટે તૈયારી પણ પૂરી કરી લીધી છે. જોકે આ વખતે ગુજરાત સરકાર અને વન વિભાગ દ્વારા પહેલીવાર સહેલાણીઓ જીપ્સીમાં બેસી સિંહ દર્શન કરી શકે તે માટે દેવાળિયા પાર્કમાં ખાસ તૈયારીઓ કરી છે. તે ઉપરાંત હવે ગીરના જંગલમાં મહિલા ગાઈડની પણ નિમણૂક કરવામાં આવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply