Skip to main content
Settings Settings for Dark

આવતીકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ થશે જાહેર

Live TV

X
  • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જણાવવામાં આવ્યુ છે કે સોમવારે બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી, ઉત્તર બુનિયાદી અને સંસ્કૃત માધ્યમની પરીક્ષાનું પરિણામ સવારે આઠ કલાકે www.GSEB.org પર ઓનલાઇન મુકવામાં આવશે. પેપર ચકાસણી અને ગુણ ચકાસણી અંગની તારીખોની જાહેરાત કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply