Skip to main content
Settings Settings for Dark

ઈડીએ રૂપિયા 81 અબજના સ્ટર્લિંગ બાયોટેકના લોન છેતરપીંડી કૌભાંડમાં પૂરક આરોપનામું દાખલ કર્યું

Live TV

X
  • પ્રવર્તન નિર્દેશાલય એટલે કે ઈડીએ રૂપિયા 81 અબજના સ્ટર્લિંગ બાયોટેકના લોન છેતરપીંડી કૌભાંડમાં પૂરક આરોપનામું દાખલ કર્યું

    પ્રવર્તન નિર્દેશાલય એટલે કે ઈડીએ રૂપિયા 81 અબજના સ્ટર્લિંગ બાયોટેકના લોન છેતરપીંડી કૌભાંડમાં પૂરક આરોપનામું દાખલ કર્યું છે. આ કેસમાં 191 આરોપીઓ છે જેમમાં 184 કંપનીઓ તથા નીતિન ચેતન અને દિપ્તી સાંડેસરા સીએ હેમંત હાથી વચેટિયા ગગન ધવન અને અન્યો સહિત સાત વ્યક્તિઓનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે 184 કંપનીઓ પૈકી 179 શેલ કંપનીઓ છે. આ પહેલાં ઈડી ગુજરાત સ્થિત આ ગ્રૂપની રૂપિયા 47 અબજની સ્થાવર અને જંગમ સંપત્તિ જપ્ત કરી ચૂક્યું છે. ઈડીએ ઓકટોબર 2017 માં કંપની  તેના પ્રમોટરો અને અન્યો સામે મની લોન્ડરીંગનો એક કેસ નોંધ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply