Skip to main content
Settings Settings for Dark

ઈશરત જહાં એનકાઉન્ટર કેસમાં ડી.જી. વણજારા અને એન.કે.અમીનને મળી રાહત

Live TV

X
  • ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં ડી.જી. અધિકારી અને એન.કે.અમીનને મોટી રાહત-CBI કાર્ટે બન્ને પોલીસ અધિકારીની ડિસ્ચાર્જ અરજી કરી મંજૂર-15-15 હજારના બોન્ડ પર બન્નેને આપી મુક્તિ.

    ચર્ચિત ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં પૂર્વ પોલીસ અધિકારી ડી.જી. વણઝારા અને એન. કે. અમીનને મોટી રાહત મળી છે.CBI કાર્ટે બન્ને પોલીસ અધિકારીની ડિસ્ચાર્જ અરજી મંજૂર રાખી છે.અને 15-15 હજારના બોન્ડ પર બન્નને મુક્તિ આપી છે.તો આ વિશે ડી.જી.વણઝારા અને એન.કે.અમીને પોતાની પ્રતિક્રિયા આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply