ઉ.ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા
Live TV
-
રાજ્યના ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં બે દિવસ ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે.હવામાન વિભાગના મતે સાબરકાંઠા, બનાસકાંઠા, રાજકોટ, અને અમરેલી માં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા સામાન્ય વરસાદ ની આગાહી પડી શકે છે.જેનું કારણ હવામાન વિભાગ દ્વારા અપર એર સાઈક્લોનિક સરક્યુલેશન આપવામાં આવી રહ્યું છે.
રાજ્યના ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં બે દિવસ ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે.હવામાન વિભાગના મતે સાબરકાંઠા, બનાસકાંઠા, રાજકોટ, અને અમરેલી માં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા સામાન્ય વરસાદ ની આગાહી પડી શકે છે.જેનું કારણ હવામાન વિભાગ દ્વારા અપર એર સાઈક્લોનિક સરક્યુલેશન આપવામાં આવી રહ્યું છે. આ વરસાદ ની આગાહી સાથે ,તાપમાન માં પણ ,વધારો થાય ,તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે.રાજસ્થાન તરફ, અપર એર સાઈક્લોનિક સરક્યુલેશન ને કારણે ,સામાન્ય વરસાદ ની આગાહી ,હવામાન વિભાગે ,કરી છે.અંદમાન- નિકોબાર માં ચોમાસુ બેસી ગયું છે, તો બીજી તરફ ,પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ,અને ઉત્તર પશ્ચિમ તરફ થી ફૂંકાતા પવનો ના કારણે ,તાપમાન માં ,બે ડિગ્ર નો ,વધઆરો થઈ શકે છે ,તેવી પણ આશંકા ,વ્યક્ત કરવા માં આવી રહી છે.આમ ,ગુજરાત માં ,વરસાદ પડવા ની, શક્યતા રહેલી છે.
