Skip to main content
Settings Settings for Dark

એએમસી દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે પ્રિમોન્સુન કામગીરી

Live TV

X
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાક દિવસથી પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવે છે આ અંતર્ગત અમદાવાદ પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે કામગીરી કરવામાં આવી રહી છે તે અંતર્ગત વસ્ત્રાપુર લેક ખાતે અને માલવ તળાવ ખાતે પાણી નો નિકાલ થાય તે માટે સૌ પ્રથમ વાર કામગીરી કરવામાં આવી છે સાથે વીસેસ પાઈપલાઈન ને ડ્રેનેજ લાઈન સાથે જોડી નવી પાઇપલાઇન નાખવામાં આવી છે.જેના દ્વારા આ વિસ્તારમાં ભરાતા પાણી નો નિકાલ સરળતાથી થઈ શકશે.સાથેજ ખોદકામ ના કામોને 31 મેં સુધી પરમિશન આપવા માં આવશે. અને 15 જૂન સુધીમાં શહેર માં ચાલતા ખોદકામ કરવા માટે જણાવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply