ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અધિકારીઓ પણ તેમની સાથે રહ્યા હાજર
ઉત્તર પ્રદેશ ના મુખ્યમંત્રી ,યોગી આદિત્યનાથે , આજે કેવડિયા ખાતે ,સ્ટેચ્યુ ઓફ યુનિટી ની ,મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાત માં , ગુજરાત ના મુખ્યમંત્રી ,વિજય ભાઈ રૂપાણી ઉપરાંત , રાજ્ય સરકાર ના, વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.

નોંધનીય છે , કે ,31 ઓક્ટોબરે ,સરદાર પટેલ ની જન્મ જંયતી પર , પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ , વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા નું ,લોકાર્પણ કર્યું હતું. યોગી આદિત્યનાથ સાથે , ઉત્તર પ્રદેશ ના ,વરિષ્ઠ ,અને ઉચ્ચ અધિકારી ઓ પણ , દર્શનાર્થીઓ બન્યા હતા.

