Skip to main content
Settings Settings for Dark

દિવાળી પૂર્વે ફરસાણ અને મીઠાઈમાં ભેળસેળ અટકાવવા આરોગ્ય વિભાગના દરોડા

Live TV

X
  • અમદાવાદ, વડોદરા અને જામનગરમાં વિવિધ સ્થળોએ કરાયુ ચેકિંગ

    દિવાળી નાં તહેવારો પૂર્વે મીઠાઈ અને ફરસાણમાં વેપારીઓ દ્વારા કરવા માં આવતી ,ભેળ સેળ અટકાવવા ,જામનગર માં ,આરોગ્ય વિભાગ દ્વારા ,દરોડા પાડવા માં આવ્યા હતા. જેથી ભેળ સેળ કરનારા વેપારીઓ માં ,ફફડાટ ફેલાઈ ગયો હતો. જામનગર મહાનગર પાલિકા દ્વારા ,શહેર ના અલગ અલગ વિસ્તારો માં પાડવામાં આવેલા દરોડા માં ,10 થી વધુ મીઠાઈ ,અને ફરસાણ ની દુકાનો માંથી ,15 અલગ અલગ ખાદ્ય પદાર્થો નાં નમૂના ઓ એકત્ર કરી ,તપાસ અર્થે લેબોરેટરી માં ,મોકલવા માં આવ્યા હતા ,તેમજ દુકાન માં ,સ્વચ્છતા માટે નોટીસ આપવા માં આવી હતી. તો જામનગર વાસીઓઓ એ ,આ કામગીરી ,માત્ર તહેવારો માં જ નહિ ,પરંતુ બારેમાસ કરવા માં આવે, તેવી માંગણી કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply