Skip to main content
Settings Settings for Dark

ઉત્તરમાં હિમવર્ષાની ગુજરાતમાં ‘શીત'અસર

Live TV

X
  • નલિયા 5.5 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર

    જમ્મુ-કાશ્મીરમાં થયેલ હિમવર્ષાના પગલે અમદાવાદ સહિત ગુજરાતભરમાં શિયાળાનો રાઉન્ડ શરૂ થયો છે. ઠંડા પવન ફુકાતા ઠંડીનો અનુભવ થઇ રહયો છે. નલિયા 5.5 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડુ રહયું છે. જયારે અમદાવાદમાં તાપમાન 14.4 ડિગ્રી નોંધાયુ છે. ભુજમાં 10 ડિગ્રી, કંડલા પોર્ટમાં 11.2 ડિગ્રી , રાજકોટમાં 11.7 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 14 ડિગ્રી ,વડોદરામાં તાપમાન 15.8 ડિગ્રી  રહયું હતું.અમદાવાદમાં આગામી 3 દિવસ પારો 12 ડિગ્રી રહેવાનું અનુમાન છે. અમદાવાદમાં છેલ્લા 5 વર્ષથી ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં ઠંડીમાં વધારો થયો છે. આગામી 3 દિવસ માઉન્ટ આબુમાં તાપમાન 1થી3 ડિગ્રી રહેવાની ધારણાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply