Skip to main content
Settings Settings for Dark

સુરતમાં સાડા ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં દોષીને ફાંસીની સજા

Live TV

X
  • હાઈકોર્ટે રેરેસ્ટ ઓફ રેર કેસ ગણીને ફાંસીની સજા સંભળાવી

    ગુજરાત હાઈકોર્ટે સુરતમાં ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાના આરોપી શખ્સને મોતની સજા સંભળાવી છે. આ કેસનો આરોપી વીસ વર્ષીય અનિલ યાદવ મૂળ બિહારનો છે. પીડિત પરિવાર તેને ઓળખતો હતો. ગયા વર્ષે ઓક્ટોબરમાં અનિલ યાદવે આ ગુનો કર્યો હતો. પીડિતા બાળકી તેના ઘરેથી ગુમ થઈ ગઈ હતી અને બાદમાં તે એક બંધ મકાનમાં પ્લાસ્ટિકની થેલીમાંથી મળી આવી હતી. સાબરકાંઠામાં 14 મહિનાની બાળકી પર દુષ્કર્મની ઘટના બાદ ટૂંક સમયમાં જ આ ઘટના બની હતી. આરોપી અનિલ યાદવ બિહાર ભાગી ગયો હતો, પરંતુ પોલીસે ટૂંક સમયમાં જ ત્યાં જઈને તેની ધરપકડ કરી હતી. ત્યાર બાદ સુરતની ટ્રાયલ કોર્ટે આરોપીને સજા કરી હતી. તેને હાઇકોર્ટે ટૂંક સમયમાં જ કેસ ચલાવી યથાવત રાખી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply