Skip to main content
Settings Settings for Dark

ઉનાળાની શરૂઆત સાથે જ લોકો ગરમીથી ત્રાહીમામ

Live TV

X
  • ઉનાળાની શરૂઆત સાથે જ લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા છે. સમગ્ર રાજ્યની સાથો-સાથ કચ્છમાં પણ છેલ્લા બે દિવસથી ગરમીનો પારો 40 ડીગ્રીએ પહોંચ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, એક સપ્તાહ સુધી ગરમીનો પારો 40 ડીગ્રી ઉપર રહેશે.તો આ સાથે ગરમીની અસર રસ્તાઓ પર જોવા મળી રહી છે. 12 વાગ્યા પછી શહેરના રસ્તાઓ સૂમસામ ભાસી રહ્યા છે. તો હવામાન વિભાગે આગાહી કરી છે કે, હજુપણ કચ્છમાં એક સપ્તાહ સુધી ગરમીનો પારો ઉંચો રહેવાની શક્યતા છે. કારણ કે હવામાં ભેજનું પ્રમાણ ઓછું છે. તેથી વાતાવરણ સુકુ હોવાથી ગરમી યથાવત રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply