Skip to main content
Settings Settings for Dark

ઊર્જા વિભાગમાં કરાશે 2087 વિદ્યુત સહાયકોની ભરતી

Live TV

X
  •  સર્વોચ્ચ ન્યાયાલયના નિર્ણયના કારણે મુલતવી રખાઇ હતી પરીક્ષા.

    રાજ્યના ઉર્જાપ્રધાન સૌરભ પટેલે જણાવ્યુ છે કે ડિસેમ્બરના અંત સુધીમાં 2087 વિદ્યુત સહાયકોની ભરતી કરવામાં આવશે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના આર્થિક અનામતના નિર્ણયને ધ્યાનમાં રાખીને આ પરીક્ષા રદ કરવામાં આવી હતી. આ પરીક્ષા માટેની લાયકાત સ્નાતક કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિદ્યુત સહાયકની પરીક્ષામાં 10 ટકા જેટલી બેઠક અનામત રાખવામાં આવી છે. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, ડિસેમ્બરના અંત કે જાન્યુઆરીના પ્રારંભમાં સરકાર દ્વારા ફરીથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જ્યારે રદ થયેલ પરીક્ષાર્થી ઉમેદવારોને પૈસા પરત કરી દેવામાં આવ્યા છે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply