Skip to main content
Settings Settings for Dark

એશિયન પેરા ગેમ્સ - ભારતે 8માં દિવસે સૌથી વધુ 5 ગોલ્ડ મેળવ્યા

Live TV

X
  • ગુજરાતની આંતર રાષ્ટ્રીય ખેલાડી પારૂલ પરમારે વધાર્યુ ગુજરાતનું ગૌરવ

    પેરા બેડમિન્ટનમાં ગુજરાતની આંતર રાષ્ટ્રીય ખેલાડી પારૂલ પરમારે જાકાર્તામાં ચાલી રહેલી એશિયન પેરા ગેમ્સમાં શાનદાર દેખાવ સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે. પારૂલે SL - થ્રી કેટેગરીની સિંગલ્સમાં , થાઈલેન્ડની વેન્ડી કામતામને , 21-9, 21-5થી હરાવી હતી. પારૂલે ગત વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં , સિંગલ્સ કેટેગરીમાં અને ડબલ્સ કેટેગરીમાં , બેવડા ગોલ્ડ મેડલ જીત્યાં હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply