Skip to main content
Settings Settings for Dark

ઓનલાઇન હાજરીની ભરવાની સિસ્ટમ 10 જુનથી અમલી થશે

Live TV

X
  • રાજ્યના ઉચ્ચ શિક્ષણ હેઠળની 109 સરકારી સંસ્થાઓ અને ટેકનિકલ શિક્ષણની 48 સરકારી સંસ્થાઓમાં મોબાઇલના માધ્યમથી ઓનલાઇન હાજરી ભરવાની સિસ્ટમનો આગામી 10મી જુનથી સમગ્ર રાજ્યમાં અમલ થશે.

    રાજ્યના ઉચ્ચ શિક્ષણ હેઠળની 109 સરકારી સંસ્થાઓ અને ટેકનિકલ શિક્ષણની 48 સરકારી સંસ્થાઓમાં મોબાઇલના માધ્યમથી ઓનલાઇન હાજરી ભરવાની સિસ્ટમનો આગામી 10મી જુનથી સમગ્ર રાજ્યમાં અમલ થશે. ગાંધીનગર ખાતે મળેલ રાષ્ટ્રીય કોન્ફરન્સ દરમિયાન આ મોબાઇલ એપને ખૂલ્લી મુકી હતી. આ સિસ્ટમમાં કર્માચીરઓની આવન-જાવનની હાજરી, શૈક્ષણીક કર્મચારીની સમયપત્રક અનુસારની વર્ગખંડ અને પ્રયોગશાળાની હાજરી તેમજ તેમના દ્વારા વિદ્યાર્થીઓની હાજરી ભરવાનું કરી શકાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply