કચ્છઃ ભારતીય કોસ્ટગાર્ડે જખૌ નજીક 24 પેકેટ ચરસ કર્યું જપ્ત
Live TV
-
રાજકોટ એસઓજી પોલીસે ગાંજાના જથ્થા સાથે 3 વિદ્યાર્થીઓની કરી ધરપકડ
ભારતીય કોસ્ટગાર્ડે જખૌ નજીકથી ચરસ જપ્ત કર્યું છે. ભારતીય કોસ્ટગાર્ડની લેન્ડિંગ પાર્ટી 3 જુલાઇના રોજ જખૌ બંદરની નજીક આવેલ કડિયાળી બેટ દરિયાકાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન 24 પેકેટ ચરસ જપ્ત કર્યું હતું.
આ ચરસની બજાર કિંમત અંદાજે રૂપિયા 36 લાખ થાય છે. તો 20 મેથી ICG દ્વારા અન્ય સરકારી એન્ફોર્સમેન્ટ એજન્સીઓ સાથે સંકલન સાધીને 1200 પેકેટથી વધુ ચરસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
