Skip to main content
Settings Settings for Dark

કચ્છઃ મુસ્લિમ બંધુએ માસ્ક બનાવી ગુજરાત પોલીસને સોંપ્યા 

Live TV

X
  • એક તરફ દેશમાં કોરોના વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ સેવાનો ધોધ પણ એટલો જ વહી રહ્યો છે. લોકો ભોજન અને માસ્ક પૂરું પાડવા જેવી સેવાઓ આપી રહ્યા છે. 

    કચ્છના અજરખપૂરના રહેવાસી ખત્રી અબ્દુલરહીમ અનવરભાઈએ પણ માસ્ક બનાવી આપી ગુજરાત પોલીસ વિભાગ સોંપ્યા છે. તેમણે આશરે 300 જેટલાં અજરખ બ્લોક પ્રિન્ટ નેચરલ ડાઇમાંથી માસ્ક બનાવી પશ્ચિમ કચ્છ
    ભુજ પોલીસ ને અર્પણ કરેલ છે.  પોલીસે અબ્દુલ રહીમ ભાઈનો આભાર માન્યો હતો. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply