Skip to main content
Settings Settings for Dark

કચ્છના તમામ તાલુકામાં સર્વત્ર વરસાદ

Live TV

X
  • અબડાસા, ગાંધીધામ અને અંજાર તાલુકામાં સૌથી વધુ વરસાદ

    કચ્છમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી કચ્છના લોકોમાં ખુશી નો માહોલ છવાયો છે. કચ્છના તમામ તાલુકામાં સર્વત્ર વરસાદ જોવા મળ્યો છે. કચ્છમાં અવરીત વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. સૌથી વધુ વરસાદ અબડાસા અને ગાંધીધામ ,અંજાર તાલુકા માં નોંધાયો છે. સતત વરસી રહેલા વરસાદ ના પગલે ગાંધીધામના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. બીજી બાજુ દુકાનો માં પાણી ઘુસ્યા છે. નગરપાલિકા દ્વારા પાણી નિકાલની કામગીરી શરૂ કરવા આવી છે. વરસાદના પગલે ગાંધીધામ હાઇવે પર પાણી ભરાતા ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ઉલેખીનીય છે ગાંધીધામ માં અત્યાર સુધી 7 ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે. વરસાદ પડતાં ખેડૂતો અને પશુપાલકો માં ખુશી નો માહોલ જોવા મળ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply