Skip to main content
Settings Settings for Dark

કચ્છના દરિયાઇ વિસ્તારોમા પેટ્રોલીંગની વ્યવસ્થા ગોઠવવામા આવી

Live TV

X
  • કચ્છના દરિયાઇ વિસ્તારોમા પેટ્રોલીંગ સાથે જમીન સરહદ પર ખાસ રસ્તાઓ પર વાહન ચેકીંગ સહિતની વ્યવસ્થા ગોઠવવામા આવી છે

    પાકિસ્તાન પર ભારતે કરેલા હુમલા પછી સમગ્ર દેશમા સુરક્ષા વધારાઇ છે. ત્યારે પાકિસ્તાન બોર્ડરની તદ્દન નજીકના કચ્છમા પણ સુરક્ષા વ્યવસ્થા સધન કરાઇ છે. કચ્છના દરિયાઇ વિસ્તારોમા પેટ્રોલીંગ સાથે જમીન સરહદ પર ખાસ રસ્તાઓ પર વાહન ચેકીંગ સહિતની વ્યવસ્થા ગોઠવવામા આવી છે. તો બોર્ડર પર પણ હાઇએલર્ટને લઇ તમામ સુરક્ષા એજન્સીઓ સાબદી બની છે. દરિયાઇ વિસ્તારમા બી.એસ.એફ કોસ્ટગાર્ડ અને મરીન પોલિસ દ્રારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ શરૂ કરાયુ છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply